કુદરત ની લીલા
#WhisperingNature
હતા જે પાન લીલા તે સુકાયા જવાબદારી સાથે.... અસ્તિત્વ બચાવવા માટે જે લડ્યા સુરજ સાથે... વસંત અને પાનખર બંને જોયા જેને સમય સાથે... છતાં આજ પણ અડીખમ ઊભો રહ્યા મૂળ સાથે...
© પૂર્વી

Related Stories