...

4 views

દીકરી

જન્મ થાય છે દીકરીનો કે પછી,
પ્રવેશ થાય છે ઘરે પુત્રવધુ નો,
બંને ગૃહ લક્ષ્મી જ છે ઘરની કેમકે,
એક દીકરી જ મોટી થઈને પુત્રવધુ બને છે.

દીકરી એટલે કાળજા નો કટકો,
બાપ ના હૃદય નો ધબકારો,
માં ના દુઃખનો સથવારો, ...