માઁ...મેરે મન કી બાતે....
માઁ તમે ક્યા છો ???
તેનો કોઈ ખ્યાલ નથી મને,
પણ જ્યા હશો ત્યા,
ત્યાથી ધ્યાન રાખો છો મારુ
તેની ખાતરી છે મને માઁ.
બહુ યાદ આવે છે તમારી
તમારી સાથે ના હર એક
પલ નો એહસાસ,
મારા દિલ ના ખુણે ખુણે છે માઁ.
માઁ...
તેનો કોઈ ખ્યાલ નથી મને,
પણ જ્યા હશો ત્યા,
ત્યાથી ધ્યાન રાખો છો મારુ
તેની ખાતરી છે મને માઁ.
બહુ યાદ આવે છે તમારી
તમારી સાથે ના હર એક
પલ નો એહસાસ,
મારા દિલ ના ખુણે ખુણે છે માઁ.
માઁ...