...

3 views

મારી મહત્વકાંક્ષા
નથી મારે પાંખો પણ મારે છે ઉડવુ
ખુલ્લા આસમાને મારે છે ડુબવુ

સુંદર મજાની સૃષ્ટિને મારે છે પામવી
તો શા માટે મારે મારી ઇચ્છાઓ દાબ્વી ?

સર્જને સર્જેલી આ સૃષ્ટિ,
નિહાળવિ છે મારી દ્રષ્ટિ

શોધ છે મારી સર્જનહાર સુધી
જે રહેશે મારા વિસર્જન સુધી

બસ આજ છે મારુ સવપ્નુ
હવે બાકી છે બસ ઉઠવુ


© All Rights Reserved
-આગમ