પ્રેમ એક ભ્રમ છે.
જયારે લાગણીઓ પર કાબૂ ના રખાય,
તયારે એ જ લાગણીઓ દુઃખ આપતી દેખાય.
જયારે વર્ષોથી દબાયેલો પ્રેમ પાછો જાગે,
તયારે એ જ દબાયેલો પ્રેમ દુઃખ આપે.
જયારે વાટ જોતી આંખો પ્રેમ ની દેખાય,
તયારે એ જ વાટ જોતી આંખો...
તયારે એ જ લાગણીઓ દુઃખ આપતી દેખાય.
જયારે વર્ષોથી દબાયેલો પ્રેમ પાછો જાગે,
તયારે એ જ દબાયેલો પ્રેમ દુઃખ આપે.
જયારે વાટ જોતી આંખો પ્રેમ ની દેખાય,
તયારે એ જ વાટ જોતી આંખો...