...

1 views

jindagi....
જીંદગીની સફરમાં
જે પડાવ પસાર થઈ જાય
એ ફરી પાછા આવતા નથી.....
ગઈકાલે એક આખું વરસ
પસાર થઈ ગયું...
આવતીકાલથી નવું વરસ...
સફરમાં તડકો છાંયડો આવે..
સફરમાં સુખ દુઃખ આવે..
સફરમાં આધિ વ્યાધિ આવે..
સફરમાં ખુશીઓ અને ગમ આવે
આપણે સમભાવ રાખી..
દરેક પરિસ્થિતિમાં..
છલકાયા વગર ,
બહેકયા વગર,
હાર્યા વગર ,
ઝૂકયા વગર..
મન મસ્ત..
તન તંદુરસ્ત રાખી..
આગળ વધતા રહેવું...
આજના *પડતર* દિવસે..
જીવનમાં કોઈને પણ..
ક્યારેય *નડતર* ન આવે..
એવી શુભકામનાઓ..
😊🪔😌