...

4 views

ભાભી ની યાદ
ભાભી આપડા ગોકુડીયા ફરી માં પાછી આવતો ખરી તને અતિ લાડ લડાવી તને સ્વર્ગ પણ ભુલાવી. ઘરના બંધ દરવાજા પાછા ખોલો ને તમારા પગ ની જાંજરી ના અવાજ થી ઘર ને ગુંજતુ કરો. એ ઘર તરફ જતા અમારા કદમ પણ પાછા વળી જાય છે. દરેક ક્ષણે તમારો હોવાનો આભાસ થાય છે.પરમ કૃપાળુ પરમાત્મા તમારા દિવ્ય આત્મા ને શાંતિ આપે 😭😭🙏🙏 always miss you bhabhi! 😭