...

8 views

પ્રેમની વધતી અશુદ્ધતા.
આ પ્રેમ ની પવિત્રતા ને અશુદ્ધ બનાવા ના કર્મચારીઓ આવી ગયા છે.
ના સભ્યતા ની પડી ,ના સંસ્કાર ની,
મેળેલુ વરદાન નુ અનાદર કરી પ્રેમ ની અશુદ્ધતા
કરી.

આ આજ- કાલ નો પ્રેમ શરીર સુધી સબંધ
રાખવા જાણે છે.
ના પ્રેમ ને નિભાવી શકવાની તાકાત રાખે,
ના પ્રેમ ને આદર કરવાની તાકાત રાખે.

સાચાં પ્રેમ ના જુઠા વાયદા થાય ,
હૃદય ના ટુટવાના વાયદા થાય,
પ્રેમ-પ્રેમ કરી પ્રેમ ના ખેલ થાય.

આ જમાનો છે પ્રેમ ના ધંધા નો .
ના રહયા તે સાચા પ્રેમ ના વાયદા,
ના રહયા તે નિભાવવા ના વાયદા,
વધી રહયા છે કર્મચારીઓ ,
પ્રેમ નો અનાદર કરવા.


© black Rose