...

14 views

આ જોડી અમારી છે... .
તે ઉતર ને દક્ષિણ ની સાઈડ મારી..
કેવી અજબ આ જોડી છે અમારી..
તે અપટુડેટ ને હું છું સાવ અલગારી..
કેવી અજબ આ જોડી છે અમારી..
ભૂલો મારી ને હું જ બનું ફરીયાદી...
કેવી અજબ આ જોડી છે અમારી..
હું અલ્લડ ને આપી તેને સમજદારી..
કેવી અજબ આ જોડી છે અમારી...


© પૂર્વી