...

3 views

મોહિની
મોહિની

મોહિનીનું નૃત્ય જોઈને અતિ ઉત્સાહ આવી ગયો
કાશ આ મોહિની,મારી મિત્ર બનીને રહી જાય
ના જાન પહેચાન હતી મોહિનીએ મોહી લીધો
અકબંધ એવો હું ઘાયલ બનીને આગળ વધ્યો
સ્વપ્નમાં આવી મોહિની આંખોમાં વસી ગઈ
સાક્ષાત જોઈ ત્યારે મોહિનીની મદદ મળી ગઈ
નહોતા મારા નયન ચક્ષુ,હાથ પકડીને લઈ ગઈ
મારી સામે હસીને બોલી શાદી કરવા આવી ગઈ
આનંદની હેલી સાથે અમને નાચવાનું મન થયું
મોહિનીના હાથમાં ચુંબન આપતા આપી દીધું
એક ધડામ અવાજ સાથે સ્વપ્ન મારું તૂટી ગયું
જોયું તો મોહિની નહીં પંછી હાથમાંથી ઉડી ગયું
નહોતા ગુમાવી દીધા હતા ચક્ષુ, સ્વપ્નમાં ખોવાઈ ગયા
કાશ મળતી આવી અપ્સરાઓ તો જન્નતની સફર થાતી






© Kaush.D.