...

3 views

હું મળીશ તને....
ભલે શોધે તું મને દરેક ગલી દરેક ગામે,
જોજે હું મળીશ તને તારા હૃદયના મુકામે...

આપી મારો સ્પર્શ વહેતા વાયરા ના સંગાથે,
જોજે હું મળીશ તને તારા ખુદના સરનામે..
...