...

13 views

Thank you Maa❤️
તારી મમતાનું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું મા.
થેંકયુ શબ્દ કાફી નથી તારો આભાર માનવા મા.
તેમ છતાં,

મને આ દુનિયામાં લાવી,મને જ તારી દુનિયા બનાવી લેવા થેંકયુ મા.

ક્યારેક પ્રેમથી તો ક્યારેક ખિજાઈને,મને સાચા...