...

6 views

જુદાઈ ની પળે...
જુદાઈ ની પળે, આજે વર્સો વિત્યા,
તુજને જોયા બાદ,મુખે સ્મિત વસ્યાં.
દુર છે તું ખરી પણ હૈયા માં સાથે હતી,
તારી યાદો ના ઉજાગરા માં રાતો વિતી.
એક દિ, તુજને ભૂલી ને જીવવાનું વિચાર્યું,
પણ હૈયાનાં ધબકારા ને ધબકતા ના ફાવ્યું.
© moghjirathva

Related Stories