...

5 views

ચા ની ચુસ્કી
દારૂ તો એમ જ બદનામ છે સાહેબ
આયા દારૂ થી વધારે ચા ના નશેડી જોવા મળે છે.સવાર ચા થી થાય છે અને સાંજ પણ ચા થી પડે છે આયા તો બધી બીમારી નો ઈલાજ પણ ચા જ હોય છે