...

1 views

વિશ્વ રંગભૂમિ દિવસ' ની શુભેચ્છાઓ🤡
હાસ્યને પહેરીને અહીં જીવવાનું હોય છે,
જીંદગીનું એમ નાટક ભજવવાનું હોય છે.

મળે તમને કિરદાર કોઈ પણ ભજવવા,
એ પાત્રને હંમેશા જીવંત કરવાનું હોય છે.
...