...

5 views

ફરિયાદ બસ એટલી જ
ફરિયાદ બસ એટલી જ સ્ત્રીઓનું માન કરતા શીખો,
કુકર્મનું, અધર્મનું ને સત્કર્મનો લોકોને તફાવત સમજ પડે.

છોકરી અને છોકરામાં ભેદભાવ ન કરવો તે સમજાય,

હિંસા ન કરાય તે સમજણ પડી જાય.

દહેજ લેવું તે ગુનાે ગણય તે સમજાઈ જાય,

બધામાં એક જ ભગવાન હોય.

વલણ, અભિપ્રાય ને વિચારણા લોકો બદલે

ફરિયાદ બસ એટલી જ.