....
હૃદય હૃદયમાં સ્થાન તમારું જુદું છે
લાગણી એ લાગણી એ વ્યક્તિનું માન જુદું છે,
થઈ જાય શરૂઆત જો
દોસ્તી થી પ્રેમ સુધીની,
તો એ પ્રેમની મીઠાશ છે હૃદય થી લાગણી સુધી.
© Jay parmar
લાગણી એ લાગણી એ વ્યક્તિનું માન જુદું છે,
થઈ જાય શરૂઆત જો
દોસ્તી થી પ્રેમ સુધીની,
તો એ પ્રેમની મીઠાશ છે હૃદય થી લાગણી સુધી.
© Jay parmar