...

3 views

દીકરી
પિતાની આંખોમાં દીકરીના લગનના સપના હોય છે,
દીકરી માટે સારા છોકરાને કાયમ શોધતા હોય છે,
પિતાનું તો એ સ્વાભિમાન હોય છે,
એને માઁ હંમેશા ટોકટી હોય છે,
ને પિતા જીદ પુરી કરતા હોય છે,
જેને દીકરી હોય છે એ બવું નશીબદાર હોય છે,
માઁની નહીં પણ પિતાની લાડકી હોય છે,
દીકરીની...