ક્યાં હોય...!
પૂનમ ની અજવાળી રાત માં વાદળો ક્યાં હોય!
આભ માં વાદળો વિના વરસાદ ક્યાં હોય!
અંધારી રાત માં ચાંદની વિના રોશની...
આભ માં વાદળો વિના વરસાદ ક્યાં હોય!
અંધારી રાત માં ચાંદની વિના રોશની...