...

3 views

પ્રેમ ની પરીક્ષા
પરીક્ષા તો પ્રણય ની પણ થાય છે,
એક તકલીફ માં હોય અને બીજો સાથ આપવમાં મજબૂર છે,
એક રડે છે તો બીજો દિલ ના દર્દ થી પીડાય છે,
મજબૂર કરી દે છે સમય મુશ્કેલી માં સાથે હોવા છતાં દૂર કરી દે છે,
જેને પ્રેમ નથીમળતો તડપે છે, મળે છે તેને કદર નથી,
મુશ્કેલી લાખ હોવા છતાં ઈશ્વર એક ફરીસતો મોકલી દે છે પ્રેમ ને એક કરવા,
મળે તો ઈશ્વર નો પ્રસાદ સમજજો...