લાગણી
શબ્દોનો પણ ક્ષણિક ભાર લાગે છે
માણસને પણ હૃદયમાં ઘા વાગે છે
કહી દીધું છે લાગણીને મેં ચોખ્ખે ચોખ્ખું તું હજી નાનું બાળ લાગે છે
પ્રેમના હિસાબમાં...
માણસને પણ હૃદયમાં ઘા વાગે છે
કહી દીધું છે લાગણીને મેં ચોખ્ખે ચોખ્ખું તું હજી નાનું બાળ લાગે છે
પ્રેમના હિસાબમાં...