...

3 views

આજ તો બાળપણ છે
આ જ તો બાળપણ છે
નિખાલસતા નો પર્યાય છે
ખુશીઓ નો ખજાનો છે
આ જ તો બાળપણ છે
સંજ્ઞા કોણ, સર્વનામ કોણ ?
મોબાઈલ હોય કે ચંપલ હોય !
આનંદોત્સવ તો બધે જ હોય
આ જ તો બાળપણ છે .
સેલ્ફી ના આ પોઝમાં
બધા જ મુખારવિંદ
હાસ્ય થી છલકાય છે.
નિર્દોષતા નો માપદંડ ના મળે
આ જ તો બાળપણ છે.
© Parul Patel