મને ખબર છે.
હા , મને ખબર છે કે ...
હા , મને ખબર છે કે આ સમય માં અમુક વ્યક્તિ સાથે તમને આકર્ષણ અનુભવ
એટલે એનો અર્થ એ નહિ કે એ તમારા માટે બધું જ કરશે .... કે
હા ,મને ખબર છે
વ્યક્તિ સાથે નું આકર્ષણ અને આપણી લાગણી માં ગણો ફરક હોય છે
જેમ કે , કોઈ વ્યકિત ને જોઈ ને જેમ આપણું મન આકર્ષાઈ જતું હોય છે ને ત્યારે
સાહેબ, કોણ આપણું ને કોણ પારકું એનો ખ્યાલ જ નથી રહતો ...કે
હા ,મને ખબર છે
આવી જ રીતે એજ વ્યકિત ને વધુ સમય આપવા થી જો એજ વ્યકિત તમારી કદર ન કરે ને ત્યારે સાહેબ, તમને આ નાનકડાં દિલ માં અસહ્ય વેદના અનુભવાય છે ...કે
હા ,મને ખબર છે
કે જે ના કેવાય ના સિવાય...
બસ આટલો જ ફરક હોય છે આપણી લાગણી અને આકર્ષણ વચ્ચે ...કે
હા ,મને ખબર છે
કે ....
હા ,મને ખબર છે ...
© carzy mind