તારા વગર
તું આવે તો કહું, કેટલી ઝૂરું છું તારા વગર,
તું આવે તો બતાવું, એકલી મરું છું તારા વગર
આખુંય શહેર જાણે છે આપણા પ્રેમની વાતો,
ગલીઓમાં તારી લૈલા બની ભટકું છું તારા વગર
તું જ મારો...
તું આવે તો બતાવું, એકલી મરું છું તારા વગર
આખુંય શહેર જાણે છે આપણા પ્રેમની વાતો,
ગલીઓમાં તારી લૈલા બની ભટકું છું તારા વગર
તું જ મારો...