...

3 views

સમય વીતી જશે
મારી આંખોએ આંસુની ધાર,
ચાહું છું તને એજ મારો વાંક,
સમયાંતરે તને બધું સમજાશે,
પણ ત્યારે તારાથી કશું નહીં કહેવાશે,
આ સમય તો વીતી જશે મારો,
પણ પછી તારા અફસોસનો કેમ આવશે આરો,
ખાલી સમય સિવાય તારી પાસે કશું નહિ વધે,
ને મારી પાસે તારા માટે કશું નહીં વધે.
-અનાશિન:™
૨૯/૦૩/૨૩

© -અનાશિન:™