1 views
સમાજની સમજણમાં એક ભૂલ છે
મોટા હોદ્દાને, ખોટા સોદામાં
ફાવટ લોકોની ખૂબ છે,
સાચું બોલવા કરતા સારું
બોલવામાં લોકો ગળા ડૂબ છે.
કામ નીકળે તે માટે ઓળખાણની
આજે સૌ ને જરૂર છે..
કામ કરતા, કામના દેખાડા પર
આજે દુનિયા પણ ખુશ છે.
લખી લખી કેટલું લખવું,
સમય સૌ નો અમૂલ્ય છે.
વાંચવાની આદત આજે
ક્યાં સૌ માં અખૂટ છે.
ફાવટ લોકોની ખૂબ છે,
સાચું બોલવા કરતા સારું
બોલવામાં લોકો ગળા ડૂબ છે.
કામ નીકળે તે માટે ઓળખાણની
આજે સૌ ને જરૂર છે..
કામ કરતા, કામના દેખાડા પર
આજે દુનિયા પણ ખુશ છે.
લખી લખી કેટલું લખવું,
સમય સૌ નો અમૂલ્ય છે.
વાંચવાની આદત આજે
ક્યાં સૌ માં અખૂટ છે.
Related Stories
0 Likes
0
Comments
0 Likes
0
Comments