...

3 views

દિલનો પ્રસંગ
જીંદગી તુજ વિના બેજાન ભાસે
કશું જ નથી સરળ તુજ વિના

શું કહું કેમ કરી કહું એ સનમ
જીંદગી દોજખ છે તુજ વિના

પ્રેમ ના જાણે કેવો છે રોગ આ
ખુદથી છું હું અજાણ તુજ વિના

ભાગી જાય છે બધી હદોને તોડી
દિલ બહુ નાદાન છે તુજ વિના

દિલના દરેક પ્રસંગો વ્યર્થ તુજ વિના
જીંદગી હવે તો ભાસે વેરાન તુજ વિના

© Shagun