2023
નવી શરૂઆતને નવા વર્ષની ગરજ હોતી નથી,
મનમાં નક્કી કર્યું હશે તો પ્રત્યેક ક્ષણ આપણો,
નહિતર બચેલા વર્ષો પણ વ્યર્થ જ...
છતાંપણ નવી આશાઓ,અપેક્ષાઓ લઈને આવેલા
આ નવા વર્ષનું સ્વાગત તો કરીએ જ આપણે,...
મનમાં નક્કી કર્યું હશે તો પ્રત્યેક ક્ષણ આપણો,
નહિતર બચેલા વર્ષો પણ વ્યર્થ જ...
છતાંપણ નવી આશાઓ,અપેક્ષાઓ લઈને આવેલા
આ નવા વર્ષનું સ્વાગત તો કરીએ જ આપણે,...