Ek tu.. Ek hu..
એક તું.. એક હું..
એક ઢળતી સાંજ..
આંખોમાં આંખ, હાથોમાં હાથ..
ના કોઈ શબ્દો, ના કોઈ સવાલ..
બસ આંખોથી થતી વાત..
એક દરિયો, એક ચાંદ..
ને આપણાં ધબકાર..
એક તું.. એક હું..
એક ઢળતી સાંજ..
એક આસમાન..
ને નિરવ એકાંત..
આછેરો પથરાતો અંધકાર..
એક તું.. એક હું.....
એક ઢળતી સાંજ..
આંખોમાં આંખ, હાથોમાં હાથ..
ના કોઈ શબ્દો, ના કોઈ સવાલ..
બસ આંખોથી થતી વાત..
એક દરિયો, એક ચાંદ..
ને આપણાં ધબકાર..
એક તું.. એક હું..
એક ઢળતી સાંજ..
એક આસમાન..
ને નિરવ એકાંત..
આછેરો પથરાતો અંધકાર..
એક તું.. એક હું.....