લાગણી વ્યકત કરવા બેઠી છું
જાણું છું,લાગણી ને શબ્દો સાથે લેવાદેવા નથી,
તો પણ આજ હું લાગણીને શબ્દો દેવા બેઠી છું...
જાણું છું, વેહતો આ સમય ક્યાંય રોકવાનો નથી,
તો પણ આજ હું...