...

2 views

વરસાદ મુબારક...
તપ્તી જમીન પર વરસતું,
કુદરત વ્હાલ મુબારક,

હતુ વિરાન રણ જેવું,
આગમન થી તારા હરિયાળું હરખ મુબારક,

મહેર બની ને વરસ જે સોગંદ તને,
એક ધરતી પુત્ર ની તને અરજ મુબારક,

કયારેક ગર્જના પર ડરી જતું,
ક્યારેક તને લુંચો વરસાદ કહી ચિડાવતું મારું બચપન મુબારક,

કોઈના વરિહ માં તું આગ લગાવતો,
કોઈક ના મિલન પર સજવતો એ સાંજ મુબારક,

છત્રી અંદર પ્રિયજન ને લયીને ભિંગતું મારું અંતર મન,
યાદ અપાવતું પહેલું પ્રેમ માં ડૂબી જતું "જાવેદ" નું લે સલામ મુબારક...
© y2j