...

4 views

ધરતી છે ગુજરાત ની...
ધરતી છે ગુજરાત ની, વૃક્ષો ઊગ્યા છે સોહામણા
સુંદર છે તરુવર છાયા, ડાળી ડાળી લાગે સોહામણા.
એવો મેહુલો વરસ્યો છે ગુજરાત માં,
નદી સરોવર લાગે સોહામણા.
© moghjirathva