...

1 views

કે જિંદગી મા ઈ પારકો થઈ ગયો
કે જિંદગી મા ઈ પારકો થઈ ગયો એક વ્યક્તિ હતો જે કાળજા નો કટકો લઈ ગયો અને ધ્યાન થી બસ મેં એક વખત જોયેલું એને પછી તો છાયા પડછાયા મા એ સમાતો થઈ ગયો અને કાલે જે એને હાથ પકડ્યો ને પ્રેમ થી તો ફરી થી એનાં મા પાગલ થઈ ગ્યો અને હતું જે મારી પાસે એ બધુ લઈ ગ્યો એ મારી જોડે એટલા સમય સુધી રહ્યો ને એ વસ્તુ નો દામ લઈ ગ્યો અને આંખો સુધી લાગણી આવી ગઈ હતી મારી પછી મુઠી મા દબાઇ ને એ સગઢો અહેસાસ લઇ ગયો અને છે ને દુઃખ મને નાનકડી વાત નું છે કે આટલું બધું કર્યા પછી પણ સાહેબ એ મને એની નઈ પણ મારી નજર મા ખોટો કહી ગ્યો