...

6 views

એ... કિસ્મત
એ કિસ્મત જ છે કે જે આપણને મળાવે છે,
કે જેના લીધે પાસે હોવા છતાં દૂર થઇ ગયા.

એ કિસ્મતના લીધે આજે આપણે સાથે નથી,
જેના લીધે તારી આંખોમાં મારું શમણું ય નથી.

એ કિસ્મત જ છે જેના લીધે તૂ ઉદાસ થઇ છે,
અને જેના લીધે મારી જિંદગી વિરાન થઇ છે.

એના લીધે જ તને કોઈ બીજું સાથી મળશે,
અને એના લીધે જ મારે મારું મન મનાવું પડશે.