maa....mamma....
મેં નાની હતી ને....ત્યારે મને એમ કહેવામાં આવતું કે....આપણી ઈચ્છાઓ તથા કોઈ પણ વિશીશ....પરીઓ પુરી કરે છેં....
તો હું મમ્મીને ખુબ જ પરેશાન કરતી....મેં કેહતી કે....
"મમ્મી મમ્મી આ પરીઓ મળે છે ક્યાં????મારે પણ મળવુ છે....મારે પણ મારી બધી વિશીશ કેહવી છેં...."
મમ્મી હસી ને કેહતા કે....
"પરી ઓ કઈ આમ જ નો મળે કઈ...તું વિશીશ કહી દે મને....તારી બધી વિશીશ...પરીઓ પણ સાંભળી લેશે...."
ને હું નાદાન એમ પણ નઈ સમઝી કે....પરી તો મારી સામે છે....કે જેને હું એમ પુછું છું કે...માઁ....પરીઓ ક્યાં છે????
એ પરી કે....જે મારી બધી જ જરૂરતો મારા કેહવા પહેલા જ સમજી જાય....એ પરી કે....હું ના જમું તો તેના હાથેથી જમાડે...એ પરી...કે હું રડુ એના પહેલા જ આંસુ લુછવા તૈયાર હોય.....એ પરી કે....હું રીસાઈ જાવ તો સૌથી પહેલા મને મનાવે....એ પરી કે....હું સમજુ તે પહેલા તો મારી બધી જ મૂઝવણ સમજી જાય.....હા એ જ પરી.....
બસ હવે એ જ પુછું છું કે....હવે....એ મારી પરી ક્યાં છે....???
By jayshree_satore
#pain #heartbreak #maa #mammy #question #hurt

Related Stories