તારા આગમન ની વાટ,
તારા આગમન ની વાટ,
હું નિહાળતો રહ્યો છું
ડગલે ને પગલે હું આંસુ ઓમાં
વિસરતો રહ્યો છું રહ્યો છું
લાગણીની માથાકૂટ વચ્ચે પણ,
તને પામવા...
હું નિહાળતો રહ્યો છું
ડગલે ને પગલે હું આંસુ ઓમાં
વિસરતો રહ્યો છું રહ્યો છું
લાગણીની માથાકૂટ વચ્ચે પણ,
તને પામવા...