...

5 views

પ્રેમ ની શાખાઓ.
પ્રેમ ની શાખાઓ ખોલી ને બેઠા છે લોકો,
અલગ- અલગ કાઉન્ટર બનાવી હૃદય માં બેઠા છે લોકો,
કોઈ દગો ,તો કોઈ સ્વાર્થ, તો કોઈ સાચા પ્રેમ ના કાઉન્ટર બનાવી બેઠા છે લોકો,
દલ-બદલ રોજ નવા કસ્ટમરોને આવકાર આપવા બેઠા છે લોકો,
હૃદય માં દબાયેલા દુઃખ ને વિશ્વાસ પૂર્વક ડીપોઝીટ
કરી બેઠા છે લોકો,
શાખા માં લુટ પડતાં વાર નથી લાગતી એ જાણીને પણ બેઠા છે લોકો,
પ્રેમ ની શાખાઓ ખોલી બેઠા છે લોકો.
© black Rose