સ્મરણો
ચાલ,આજે ફરીથી તારી સાથે,
વેલેન્ટાઇન સેલિબ્રટ કરી લઉ.
આ વધતી ઉમર બુમર ઠીક હવે,
ફરી તારા કેશ ને સેટ કરી લઉ.
વીતેલી યાદો ને તાજી કરવા આજ,
ફરી તારી ચેર પુશબેક કરી લઉ.
ફરીથી એકવાર કોફીનો કપ ઢોળી,
આ કોફી તારી સાથે શેર કરી લઉ.
પીડામાં પેક થયેલી તારા સ્મીત ને,
નાનકડીભેટ આપી અનપેક કરી લઉ.
દોષ ના...
વેલેન્ટાઇન સેલિબ્રટ કરી લઉ.
આ વધતી ઉમર બુમર ઠીક હવે,
ફરી તારા કેશ ને સેટ કરી લઉ.
વીતેલી યાદો ને તાજી કરવા આજ,
ફરી તારી ચેર પુશબેક કરી લઉ.
ફરીથી એકવાર કોફીનો કપ ઢોળી,
આ કોફી તારી સાથે શેર કરી લઉ.
પીડામાં પેક થયેલી તારા સ્મીત ને,
નાનકડીભેટ આપી અનપેક કરી લઉ.
દોષ ના...