...

1 views

પથરાઈ શક્યો હોત
"યાદ આવી ગઈ એ આજની ઢળતી સાંજ ; જ્યારે હું હતો નાનો અને એ થઈ ઘરડી સાંજ,
સુરવાળી પર પડતો પ્રકાશ ના વિસર્યો કે જેમાં હું નાનપણમાં વિહર્યો,
મારાં નાનપણનું સંસ્મરણ છે તું; હું ક્યાં કહું છું કે કોઈનું અનુકરણ છે તું!
કદાચ આ પૂર્વ શિયાળાની સાંજ હું પડદા પર પાથરી શક્યો હોત!
કે કદાચ હું તારી જેમ સુરવાળી પર પથરાઈ શક્યો હોત." - ભૂમિનાં સંસ્મરણો
© no