ભણી લઈએ 🌺
ચાલને થોડું ભણી લઈએ
વાદ વિવાદ ઝગડા ને ભૂલી ને
ચાલ ને નિશાળે જઈએ.
કાલની રાહ તું જો નહી
કોણે જાણ્યું કાલે શું થશે
સમયને તું વેડફ નહી,
આવતીકાલને ભૂલીને આજેજ ભણીયે.
મોબાઈલ ની માયા મૂકી,
મન ને માર્ક્સ લાવા મજબુર કરીએ.....
ચાલ ને થોડું ભણી લઈએ......
-નિકિતા મકવાણા 🌺
વાદ વિવાદ ઝગડા ને ભૂલી ને
ચાલ ને નિશાળે જઈએ.
કાલની રાહ તું જો નહી
કોણે જાણ્યું કાલે શું થશે
સમયને તું વેડફ નહી,
આવતીકાલને ભૂલીને આજેજ ભણીયે.
મોબાઈલ ની માયા મૂકી,
મન ને માર્ક્સ લાવા મજબુર કરીએ.....
ચાલ ને થોડું ભણી લઈએ......
-નિકિતા મકવાણા 🌺