ઉડાન
હાં, મનપંખનાં વડલા ડાળે,
ઐક ક્રાન્તિ સર્જી દઈએ.
જુલ્મ સહેતી નારીને,
સથવારો નો ટેકો આપી,
સહચારિપણાની ઉડાન ભરી લઈએ.
હાં, એક જ્યોત જગાવી,
નારી દિલમાં રોશની ઝઞમઞાવી દઈએ.
હાં,જરૂર આપણે પણ ઊડી શકીએ!
રુપ ✍️
© All Rights Reserved
ઐક ક્રાન્તિ સર્જી દઈએ.
જુલ્મ સહેતી નારીને,
સથવારો નો ટેકો આપી,
સહચારિપણાની ઉડાન ભરી લઈએ.
હાં, એક જ્યોત જગાવી,
નારી દિલમાં રોશની ઝઞમઞાવી દઈએ.
હાં,જરૂર આપણે પણ ઊડી શકીએ!
રુપ ✍️
© All Rights Reserved
Related Stories