...

3 views

ડિજિટલ પ્રેમ
ડિજિટલ પ્રેમ

સમય વિરૂદ્ધનું સાહસ કરે છે
પાગલ બની ડિજિટલ પ્રેમમાં પડે છે

શું પુરતો પ્રેમ મળે આ ડિજિટલ પ્રેમમાં!
પાછળથી પસ્તાવાનું કારણ બને છે

આજનો જમાનો ડિજિટલ યુગનો
ઓનલાઈન ગેમ અને લુડો ખેલે છે


એક એક...