...

3 views

તુ છે!
તુ છે તો દુનિયા રસીલી છે
તારા વિના લાગે જગ સુનું
ના સમજાવી સકુ એવી ખોટ લાગે છે
ભલે તને લાગે યાદ નથી આવતી તારી મને
તુ છે તો દુનિયા લાગે રસીલી કેરી મને

તુ ખુશ તો દુનિયા લાગે ખુશનુમા
તુ નારાજ તો મન ના લાગે ક્યાંય
તને ગમતું લાગે ગમવા મને
ના ગમતું તને તો ના ગમે હવે મને
તુ છે તો જીવનમાં રસ લાગે મને
તુ છે... તુ છે....!