...

6 views

એ કેવુ?
તું આંખ ખોલે ને
હું ઓળખાઈ જાઉં,
તું સપના જોવે ને,
ઉજાગરા મારા થાય,
તારા આંગણે વરસાદ
ને હું...