કાગડો
કાગડો
છાપરે નહીં પણ ધાબા પર
યાદ કરીએ,જતા'તા ગાડા પર
હવે તો છેલ્લા દિવસો આવ્યા
કાગડાઓ ભેગા આવીયા
જુવાન કાગડો કહે, જવું નથી
ધાબા પર કોઈ સંઘરતુ નથી
મનમાં આવે એમ કરે છે લોકો
યાદ આવે શ્રાદ્ધમાં બોલાવે લોકો
અમથી અમથી ખીર બનાવી જમાડે
પછી દસ...
છાપરે નહીં પણ ધાબા પર
યાદ કરીએ,જતા'તા ગાડા પર
હવે તો છેલ્લા દિવસો આવ્યા
કાગડાઓ ભેગા આવીયા
જુવાન કાગડો કહે, જવું નથી
ધાબા પર કોઈ સંઘરતુ નથી
મનમાં આવે એમ કરે છે લોકો
યાદ આવે શ્રાદ્ધમાં બોલાવે લોકો
અમથી અમથી ખીર બનાવી જમાડે
પછી દસ...