...

6 views

અમે દરીયા દિલના
અમે દરીયા દિલના
અમે દરિયે ખાડો ગાળી ગુલાબ વાવીએ
પણ જેને નથી કદર એને ના બોલાવીએ..!!
.
અમે દરીયા દિલના
અમે વાદળ વીણી છાયડા કરીએ
પણ જેને નથી કદર એને ના બોલાવીએ..!!
.
અમે દરીયા દિલના
ચાલુ વરસાદ માં દીવો જલાવિયે
પણ જેને નથી કદર એને ના બોલાવીએ..!!
.
અમે દરીયા દિલના
હોઇ એકલાપણું તો ખુદથી વાત કરી લઈએ
પણ જેને નથી કદર એને ના બોલાવીએ..!!


© All Rights Reserved