...

1 views

તોય ઘણું છે
દગાખોર જગતમાં એક વફાદાર મળે તોય ઘણું છે,
ને લાગણીઓનો ધોધ લગાતાર મળે તોય ઘણું છે.

નથી સમજવી વ્યાખ્યાઓ ભાઇબંધીની અમારે,
નાની વાતો સમજે એવો સમજદાર...