...

8 views

જીંદગી
તમારી જીંદગી આમ તો
તમારી જ છે
એમાં થોડી સ્મૃતિ
અમારી પણ છે
રેખાઓ ભલે રહી
તમારા હાથમાં
પણ
*એમાં મિત્રતાની એક લીટી*
*અમારી પણ છે...*