...

1 views

પ્રેમ કરવો છે
કે જો મળે એક મોકો તો પ્રેમ કરવો છે,
આ આખુ જીવન હવે મારું તને સોંપવું છે

આ સુરજ ની પેહલી કિરણ પડે ને એટલે તને ઉઠાડવું છે

અને સાંજ પડતા જ તારી નજર ઉતારવી છે

અને જો મળે મને જન્મ એક પંખીડાનો તો તારી બારી આંગણે આઈ ને બસ તનેજ નિહાળવું છે

અને જો તું લઇ લે પ્રેમ થી મારું નામ કે Mit સાંભળ તો બસ આજ નામ સાથે પ્રેમ કરવો છે

ને બની જઉં તારા પેલા ખૂણાવાળા કમરા ની તિજોરી નો અરીસો અને બસ આખુ જીવન તને શણગારવું છે

અને જો તું કરે મને પ્રેમ મારી જ જેમ તો હા આખુ જીવન હવે મારું તને સોંપવું છે
© feelshr❤️