જિંદગી...એ...જિંદગી...નથી...
આંખ અને હૃદયમાં થોડીક ભીનાશ લાગે છે,
કારણકે અંધારામાં પોતાનાએ ઘા કર્યો લાગે છે.
એ જ દર્દો છે એ જ દશા છે,એ દવા દેતા નથી એ નવા દેતા નથી.
પ્રેમનો પ્યાલો હજી છે ભરપૂર...
કારણકે અંધારામાં પોતાનાએ ઘા કર્યો લાગે છે.
એ જ દર્દો છે એ જ દશા છે,એ દવા દેતા નથી એ નવા દેતા નથી.
પ્રેમનો પ્યાલો હજી છે ભરપૂર...